સમજણનું વાવેતર

  • 3.1k
  • 946

[અસ્વીકરણ] " આ વાર્તાનાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " *******વેદ અને વિધિનાં લગ્નની આવતાં મંગળવારે લગ્નજીવનની દસમી વર્ષગાંઠ આવી રહી હતી. એટલે તેમણે વિચાર્યું કે આ વખત આપણે સુંદર ઉજવણી કરીએ. આ સુંદર ઉત્સવની ઉજવણી આડે હવે માત્ર પાંચ જ