બાળકનું ઘડતર અને તેનું ઘર

  • 4.3k
  • 2
  • 1.5k

બાળકનું ઘડતર અને તેનું ઘર DIPAKCHITNIS(dchitnis3@gmail.com બાળકોનો જન્મ થાય તે અગાઉ પૂરા નવ માસ સુધી બાળકને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ શિક્ષણ આપવાનું કાર્ય ચાલતું જ હોય છે. આનું એક મોટુ ઉદાહરણ તરીકે જોવામાં આવે તો અભિમન્યુને તેની માતા દ્વારા તેના ગર્ભમાં જ રહ્યા રહ્યા કોઠા વિદ્યાનું જ્ઞાન આપવામાં આવેલ હતું આ કવિ કલ્પના ન હતી, પરંતુ મનોવિજ્ઞાનનું એક સનાતન સત્ય હતું. જેને આજના શિક્ષણશાસ્ત્રીઓએ સિદ્ધ કરેલ છે. બાળકનો જન્મ થાય ત્યારબાદ તેના ઘડતરમાં પાંચ વર્ષ સુધી માતા-પિતાનો મહત્વનો ફાળો છે. ત્યારબાદ બાળક શાળામાં જતો થાય તે પહેલા એની સમજ અને એના જ્ઞાનનો પાયો સુંદર રીતે નંખાઈ ગયો