દ્વિદલ.....

  • 2.4k
  • 878

1 જીદે ચડેલી સાંજ..,. ' સાંજ' નામ પ્રમાણે સોનેરી સપના આંખોમાં આંજી પલાસ ના ઘરે લક્ષ્મી થઈ પ્રવેશી... પ્રકૃતિ બન્નેની અલગ સાંજ નાનામાં નાની વાત જીદથી મનાવી લેતી અને પલાશ મોટામાં મોટી વાત માં જતું કરી દેતો. રવિવારની સાંજ એટલે પલાશ માટે આરામદાયક સાંજ અને ' સાંજ ' માટે ન ગમતી સાંજ. પલાશ માટે વ્યસ્ત વીકમાં થી પોતાના માટે અને સાંજ માટે જીવવાનો સમય એટલે રવિવારની સાંજ. અને ' સાંજ ' માટે રોજીંદી ઘટમાળ માંથી બહાર નીકળવાની બારી...... આજે સવારથી પલાશ અને સાંજ એકબીજા માટે