Old School Girl - 4

  • 3k
  • 1.1k

"મારી તો આંખો પહોળી થઈ ગઈ." શું કહેવુ સરને હું એ અસમંજસમાં ઘેરાયો હતો. શું કરવું? કંઈ સમજાતુ જ ન હતું. એકપળમાં કેટલાય વિચારોનું વૃંદાવન મગજમાં ઉગી નીકળ્યું. હું ઉભો તો થઈ ગયો પણ એક એક પગલું વધતો કે મારી ધકધક વધતી જતી હતી. હું જેવો ત્યાં પહોચ્યો કે એક નાનકડો વિચાર આવ્યો અને મેં ધીમાં સ્વરે ટીચરને કિધું,"બે'ન હું ગિફ્ટ નથી લાયો," તેમણે તો મારી આ વાત સાંભળીને પોતાની ભ્રમરો ચડાઈ અને પછી મેડમે ગુસ્સાને નાકની ટોચ પર રાખતા કિધુ કે, "બે દિવસથી શું હું ભાગવત વાંચતી હતી? તમને લોકોને એક વખતમાં