વિરહ ની વેદના - 3

  • 3k
  • 1.3k

વિરહની વેદના (૩) --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- કૃષ્ણાને આશીર્વાદ આપતા ગુરુજીએ કહ્યું, " આ જે ભભૂતિ છે તે તારા પતિના ભોજનમાં ભેળવી દેવી." જો તું ઓછામાં ઓછુ એક મહિના સુધી આ પ્રમાણે કરીશ, તો તે સ્ત્રીનો કાળો જાદુ તારા પતિમાંથી અદ્રશ્ય થઈ જશે. તે સ્ત્રી એ તમારા પતિ પર જે માયાજાળ બીછાવેલ છે તેમાંથી તે પરત આવશે, તમારે તેને બીજું કંઈ પણ કહેવાનું નથી. ગુરુવારે પીપળાના ઝાડની પૂજા કરવી અને શુક્રવારે પૂરતી નિષ્ઠા અને વિશ્વાસથી ઉપવાસ કરવો." જ્યારે બીજા દિવસે કૃષ્ણા મેરઠ જવા નીકળી ત્યારે ભાભીએ કહ્યું, "કૃષ્ણા, આ બાબતનો ઉલ્લેખ માતા અને પિતાની સમક્ષ કરવો જરૂરી નથી."જો તું આ ઉપાય કરીશ,