વિરહની વેદના

  • 3.1k
  • 3
  • 1.4k

વિરહની વેદના(૧)-----------------------------------------------------------------------------------------------કૃષ્ણા બાલ્કનીની બહાર ઉભા ઉભા તેના જાડા ભરાવદાર કાળા વાળ આજે ધોયેલાં હતાં તે સુકવી રહી હતી. ચા જેવા કલરના ભુખરા જેવા રંગથી તેના વાળના કેસ વધુ નશીલા બનેલા લાગતા હતા. લગ્નના આજે દસ વર્ષ પછી પણ, નયન તેને માટે પહેલા વર્ષે જેટલો પાગલ હતો તેટલો જ પાગલ આજે પણ હતો. નયનનો પ્રેમ તેના મિત્રોમાં ઈર્ષ્યાની વરતાવતો હતો. આમ છતાં નયનના કેટલીક વારના વર્તનને કારણે કૃષ્ણાના મનમાં શંકાનો કીડો સરવરતો હતો અને તેને તકલીફ પડતી હતી કે શું ખરેખર તે મને પ્રેમ આજે પહેલા જેવો કરે છે?એકંદરે, બંનેના જીવનની ગાડી સારી રીતે ચાલી રહી હતી. કૃષ્ણાનો નાનો પરિવાર, પતિ નયન અને પુત્રી વિશ્વા હતા. પરંતુ થોડા મહિનાઓથી