અધૂરી નવલકથા - પાર્ટ 14

  • 3.1k
  • 1.4k

હોલ મા અચાનક એકદમ શાંતિ વ્યાપી ગઈ હતી. કોઈ કશું બોલી રહ્યું ન હતું સિવાય કે નયન. નયને જ્યારે બધા સમક્ષ કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારી સાથે બધાને આઘાત લાગ્યો હતો. મારા તો શ્વાસોશ્વાસ ઉભા રહી ગયા હતા. એક તો નયન મારી સામે આવ્યો અને એક થપાટ મારી ત્યાં જ મારા હોશ ઉડી ગયા હતા. પણ જ્યારે નયને કહ્યું કે મારું સંકેત સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે ત્યારે મારા પગ નીચેની જમીન ખસી ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે નયને આમ આવીને તરત જ મારા પર હાથ