Old School Girl - 2

  • 3.1k
  • 1k

રીશેષનો બેલ વાગતા જ અમે બધા નિશાળીયા તરત જ રૂમમાં ગોઠવાઈ ગયા. રૂમમાં હું સતત તેની સામે જોઈ રહ્યો હતો પણ તેણીની આ બાજું નજર ન હોતી ફેરવતી. કોણ જાણે? એવુ તે મે કયું કટુ વચન કહી દીધું? પણ તેના ચહેરાના હાવભાવ કંઈક કહેવા માંગતા હતા જેને હું તે સમયે સમજી શક્યૈ ન હતો. સાંજે છુટ્યા ત્યારે પહેલો દિવસ હોવાથી તેના માટે સૌકોઈ અજાણ્યા હતા તેથી તે છોકરીયોની વચ્ચેમાંની એક છોકરી સાથે બહાર નીકળી અને હું મારા મીત્રો સાથે. ઘરે આવી હું, અજય, ગૌતમ અને અંકિત શેરીના બીજા છોકરાઓ