Year 5000 - 3

  • 4.3k
  • 1
  • 1.4k

દ્રશ્ય ત્રણ - અચાનક યાન માં ધમાકો નો આવાજ આવ્યો અને ૨૦ડિગ્રી એનગલે યાન નમી ગયું. હવે યાન બિજી દિશા માં જવા લાગ્યું. મહેન્દ્રસિંહ દોડી ને યાન ના ઓપરેટિંગ રૂમ માં ગયા. એને ત્યાં જઇ ને જોવે છે ઓપરેટીગ રૂૂમ માં આગ લાગી છે.૫૦કર્મચારી સમયે આગ માં ધકધકતા હતા આ જોઈ ને તે મદાદ માટે દરવાજો ખોલે છે અને આગની લેપ્ટો એની તરફ અવે છે તે આગ બુજાવા નો પ્રયત્ન કરે છે પણ આગ ની લેહરો ખૂબ મોોટી હોવાથી તે કોઈની મદદ કરી શકે તેમ નથી એના જવાનો મદદ માટે ત્યાં પોહચે છે પણ હવે કોઈ ને બચાવી શકાય એમ