Year 5000 - 2

  • 3.9k
  • 1
  • 1.7k

દ્રશ્ય બે -7 જાન્યુઆરી 5000 ઠક ઠક યાન ની ખાલી લોબી માં ચાલવાનો અવાજ એને ખાખી યુનિફોર્મ માં તે જવાાન સ્થિર ચાલે આવે છે.કેપ્ટન અને બે જવાન એમની વચ્ચે વાતચીત ચાલે છે. 50વર્ષ ની ઉંમર અને સફેદ વાળ સાથે ક્લીન સેવ એમનો વજનદાર અવાજ સાથે તે જવાનો ને ઓડર આપે છે.3000 પરિવાર જનો સાથે 100 સેનાં ના જવાનો અને 50 યાન સંચાલક યાન માં સાથે છે. કેપ્ટન મહેન્દ્રસિંહ દસ વર્ષ્ અહિયાં કામ કરતા આવ્યા છેઅને એમનો પરિવાાર પ્લાનેટ z5 પર જાવા માટે એજ યાન માં છે.પછી થી એમને z5 પર બાગડોડ સંભાળવાના છે. મહેન્દ્રસિંહ કહ્યું“ પ્રતીક ફૂડ સ્ટોરેજ માં