વાત

  • 3.1k
  • 832

વ્હાલા વાચક મિત્રો, શું તમને વાત કરતા આવડે છે? એવો સવાલ કોઈ પૂછે તો આપણે એમ જ કહીએ કે શું નાખી દેવા જેવી વાત કરો છો? દરેકને એમ જ હોય છે કે મને બરાબર વાત કરતા આવડે છે!! જો બરાબર વાત કરતા આવડતી હોય તો એ બહુ સારી વાત છે.ઘણાં લોકોની વાત કરવાની સ્ટાઈલ એવી હોય છે કે આપણને સાંભળતા રહેવાનું જ મન થાય! જયારે કેટલાક લોકો બોલે તો એમ થાય કે આ બંધ કરે તો સારું! બાળકનો જન્મ થાય પછી એ દોઢેક વરસમાં બોલતા શીખી જાય છે, પણ વાત કરતાં ઘણાંને આખી જિંદગી આવડતું નથી! બીજા લોકો