It's time to leave the Earth - 2

  • 4.2k
  • 1
  • 1.7k

૨શોર્ય અને આરોહી બંને આ રાક્ષસી એસ્ટરોઇડ ની કેવી રીતે ડીરેક્શન ચેન્જ કરવી એના પર ચર્ચા કરી રહ્યા છે."મારા માઈન્ડ માં અત્યારે એક રીત છે જેનાથી આપણે તેની પોઝિશન ચેન્જ કરી શકીશું" શોર્ય એ કહ્યું."કેવી રીતે ? "" જો આરોહી, ન્યુટન ના પેહલા નિયમ અનુસાર જ્યાં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ ના લગાડવામાં આવે ત્યાં સુધી જે વસ્તુ ગતિ માં હોય એ ગતિ માં જ રહે છે ને સ્થિર હોય તે સ્થિર જ રહે છે""હા પણ એ તો ખબર જ છે મને""અરે પણ મને આખી વાત તો કહી લેવા દે.પછી તારે જે કેહવુ હોય તે કહેજે""હા સારું , નહિ