It's time to leave the Earth - 1

  • 6.4k
  • 2
  • 1.9k

1સવારના સાત થયા હતા.શોર્ય એ ચા બનાવી ને ટીવી ચાલુ કરી અને જોયું તો બધી ચેનલ પર અત્યારે એક જ ન્યુઝ આવી રહી હતી. એક સમાચાર એ આખી દુનિયા માં ખળભળાટ મચાવી દીધી હતો.દરેક સમાચારપત્રો અને ટીવી ચેનલો માં આ સમાચાર આગ ની જેમ ફેલાય રહ્યા હતા.શોર્ય એ તરત જ આરોહી ને કોલ કર્યો,"સવાર સવાર માં શું કોલ કર્યો શોર્ય!" આરોહી એ ઊંઘ માં કહ્યું."જલ્દી થી ટીવી ઓન કર!" શોર્ય એ જરાક ગુસ્સા અને ઉશ્કેરાટ થી કહ્યું"હા કરું છું ઓન પણ થયું શું છે એ તો કે" "એનો સમય નથી તું જલ્દી થી ટીવી ઓન કર અને જો" શોર્ય એ કહ્યું.ટીવી