મા-દિકરાનો સંવાદ

  • 4.1k
  • 1
  • 1.3k

પ્રણવ ઓસ્ટ્રેલિયા રહે છે ને એના મોમ ભારત માં.. પ્રણવ ઓસ્ટ્રેલિયા માં ગયે એક વરસ થઈ ગયું ને તે ત્યાંની એક આઈ.ટી કંપની માં નોકરી કરે છે.તેના મોમ ભારત માં અમદાવાદ માં રહે છે. પ્રણવ ની નોકરી નું સ્થળ એના રહેઠાણ થી એક કલાક જેટલું દૂર હતું એટલે એ ઘરે થી નોકરી માટે નીકળે એટલે એની મોમ ને ફોન કરે ને બન્ને કલાક સુધી વાતો કર્યા કરે . પ્રણવ ના પપ્પાને અમદાવાદ માં દૂધ ની દુકાન છે એટલે એમની વાતો ઘણી રસપ્રદ પણ ને હસી મજાક વાળી ને થોડી ઠપકા સાથે સમજણ ને ઘણી વાર ગુસ્સાવાળી પણ હોય. હમણાં આ