ઘર એક મંદિર ... એક સત્યકથા

(14)
  • 4.4k
  • 1.4k

(મિત્રો, અહીં રજુ કરવામાં આવેલી આ વાર્તા સત્ય ઘટના છે. વાર્તામાં મુખ્ય પાત્રોનાં નામ ફેરબદલ કરવામાં આવ્યો છે. દિલની લાગણીથી બંધાયેલા બે પરિવારની સ્નેહકથા છે. અહીં પરિવારને 'ધર મંદિર' બનાવવાનું કામ સ્ત્રી જ કરી શકે એનું જ્વલંત ઉદાહરણ દર્શાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સૌ વાચક બહેનો વિચારે તો આપ પણ 'ઘર એક મંદિર' બનાવી એ જ ઘરમાં સ્વર્ગની અનુભૂતિ પામી શકો.) ઘર એક મંદિર. નીલીમા આજે પોતાના સગાભાઈ સમા મોટાભાઈ શશાંકભાઈ મળવા સુરતથી વડોદરા મળવા આવી હતી. ભાભી તો વરસો પહેલાં એક સુખી પરિવારને મૂકી અનંતની યાત્રાએ ચલ્યાં ગયાં હતાં. ભત્રીજો રાજુલ અને તેની પત્ની સુહાસી ફોઈ આવે છે