અધૂરી નવલકથા - પાર્ટ 10

  • 3.6k
  • 1.5k

ના સૌથી પહેલા તમે ન હતા. "તમારી પહેલા એક મયંક નામનો છોકરો હતો. તેની સાથે મેં બે દિવસ વાતચીત કરી. તેની સાથે મને પછી ચેટ કરવાનું ગમતું ન હતું. તેનું કારણ આજ સુધી મને ખબર નથી. બસ એક દિલથી જ એવું થતું કે તે છોકરા સાથે હવે વાત નથી કરવી. "મેં તેની સાથે હજી થોડીક જ વાતચીત કરી હતી ત્યાં તેણે મારો મોબાઈલ નંબર માંગ્યો. મેં ના પાડી. તો તે જેમ તેમ મેસેજ કરવા લાગ્યો. પછી તો હદ થઈ ગઈ. તેણે છેવટે તો ગાળું પણ કહેવા લાગ્યો. હું ખૂબ કંટાળી હતી