The Next Chapter Of Joker - Part - 15

(17)
  • 6.2k
  • 2.8k

The Next Chapter Of JokerPart – 15Written By Mer Mehul બીજી તરફ હિંમત તેજસનાં ઘરે પહોંચ્યો હતો. તેજસનાં પપ્પા જોબ પર ગયાં હતાં. તેજસ અને તેનાં મમ્મી ઘરે હતાં.“તેજસ છે ?” તેજસનાં મમ્મીએ દરવાજો ખોલ્યો એટલે હિંમતે કહ્યું, “અવિનાશનાં સિલસીલામાં થોડી વાત કરવી હતી બેન” “હા.. તેનાં રૂમમાં બેઠો છે” તેજસનાં મમ્મીએ કહ્યું, “અંદર આવોને” હિંમત ઘરમાં પ્રવેશ્યો.“એ દિવસ પછી તેજસ ગુમસુમ થઈ ગયો છે…પૂરો દિવસ રૂમમાં જ પુરાઈને રહે છે…ખબર નહિ તેને શું થયું છે..” તેજસનાં મમ્મીએ કહ્યું.“ઘણીવાર એક ઘટનાં બધું બદલી નાંખે છે…તમે ચિંતા ના કરો…બધું બરાબર થઈ જશે” હિંમતે ધરપત આપતાં કહ્યું.“વાત એમ નથી…તમે