The Next Chapter Of Joker - Part - 12

  • 4.6k
  • 2.7k

The Next Chapter Of JokerPart – 12Written By Mer Mehul જુવાનસિંહે એવિડન્સનું બોક્સ ખોલ્યું. બોક્સમાં પ્લાસ્ટિકની બેગમાં જુદાં જુદાં એવિડન્સ હતાં. જુવાનસિંહે વારાફરતી બધા એવિડન્સ બહાર કાઢ્યાં. સૌ પ્રથમ તેનાં હાથમાં લાઈટરની બેગ આવી, એ બેગ બાજુમાં રાખી તેણે બીજી બેગ બહાર કાઢી, જેમાં સળી જેવી લાંબી સિગરેટ હતી. સિગરેટમાં ટિપિંગ રોલ અને હાલ્ફ રોડ હતો. જુવાનસિંહે એ બેગ પણ બાજુમાં રાખી. ત્યારબાદ તેનાં હાથમાં જે બેગ આવી તેને જોઈ જુવાનસિંહની જિજ્ઞાસા એકદમથી વધી ગઈ. એ બેગમાં જૉકરનું કાર્ડ હતું અને કાર્ડ પાછળ ‘જૉકર – સ્ટૉરી એક લુઝરની(જુવાનસિંહ)’ લખ્યું હતું. જુવાનસિંહે કાર્ડની બંને સાઈડનો ફોટો પાડી લીધો અને બેગ