સાપસીડી.... - 19

(11)
  • 3.8k
  • 1.4k

સાપસીડી 19…. મહારાજ સાહેબ નુ પણ કામ કરે. પણ આ વખતે ખાસ બે દિવસ એકાત માં હતા. કામ મો ટા સાહેેેબ નું જ હતું વળી…. આમ જોવા જોઈએ તો સાહેબ ના આવા ઘણા સંપર્ક હતા. મોટl સાહેબ આમ તો ચાર બંગલામાં રહેતા .એક એમના રહેવા નો ,એક કાર્યાલય નો તો બીજા માં એમના સીકયુરીટી વાળા અને ચોથા માં ગેસ્ટહાઉસ…..આ ગેસ્ટ એટલે આવા બધા કામ માટે આવતા ખાસ મહેમાનો…. સાહેબ પાસે અlસlમ થી ઠેઠ આવનારા હતા તો દક્ષિણથી આવનારા પણ અહીં બે ત્રણ માસ આવી વિધિ વિધાન કરી જતા . હિમાલય ને ઉત્તર ભારતથી આવનારા વિશેષ હતા અને નિયમિત આવતા