લઘુ કથાઓ - 11 - ઓક્શન

(28)
  • 5.9k
  • 2.5k

લઘુકથા 11 "ઓક્શન"સુમિત પોતાના કંપની ના કાવટર્સ માંથી બહાર આવ્યો. થોડો ઉદાસ જેવો લાગતો હતો. થોડો ઢીલો અને મુંજાયેલ લાગતો હતો. એણે બે દિવસ પછી થી 3 દિવસ ની રજા લીધી હતી એ છોકરી જોવા જાવા નો હતો ને કદાચ એનુજ ટેનશન એને હતું. એ કંપની ની ગાડી માં બેઠો બેઠો ક્યાંક ખોવાયેલો હતો. એની સાથે રહેલા કલીગ ને પણ અણસાર આવ્યો હતો કે બે દિવસ પછી એ છોકરી જોવા જવાનો છે