મનની અગાધ શક્તિ

  • 8.1k
  • 5
  • 2.8k

મનDIPAK CHITNIS (DMC) dchitnis3@gmail.com..........................................................................................................................................................આ વિશ્વમાં જેનો માનવ સ્વરૂપમાં જન્મ થાય છે. તે વ્યક્તિ જન્મની સાથે તેનું મન લઇને જન્મ થતો હોય છે. દરેક વ્યક્તિ વયસ્ક હોય કે નાની હોય દરેકની પાસે બે પ્રકારના મન હોય છે. તેનો ઉપયોગ ઉંમરના પ્રમાણમાં અને સમજણના પ્રમાણમાં જેમ જેમ વધારો થતો જાય તેમ વ્યક્તિ કરતો હોય છે. દરેક વ્યક્તિ પાસે બે પ્રકારના મન હોય છે (૧) જાગ્રત મન અને (ર) અર્ધજાગ્રત મન. કોઇપણ જીવીત વ્યક્તિ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે જાગ્રત મન કાર્યરત હોય છે. વ્યક્તિ જ્યારે ઊંઘી ગયેલ હોય કે બેભાન અવસ્થામાં હોય તેવા સમયે જાગ્રત મન કાર્ય કરતું નથી. અર્ધજાગ્રત મન ચોવીસે ચોવીસ