અધૂરી નવલકથા - પાર્ટ 9

(1.7k)
  • 4.5k
  • 1.9k

પાર્ટ 09 તમારી નાની નાની ભૂલો પણ ક્યારેક તમને ઊંડી ખાઈ માં ધકેલી દે છે. તેવું જ મારી સાથે થયું હતું. કોઈ યંત્ર નો મોજશોખ માટે વધુ ઉપયોગથી તમારી જિંદગીને અંધારામાં જતી પણ મારી જિંદગી પહેલેથી જ અંધારામાં હતી. પણ હું આ અંધારામાં ભટકી જવાની હતી. ત્યારે તે મને ખ્યાલ ન હતો. "મેં મેસેજ જોયા તો અજય દવે અને સંકેત ચૌધરીના હતા." નવ્યા પોતે બોલી જ રહી હતી ત્યાં મારું નામ આવતા હું અચાનક અધવચ્ચે બોલી ઉઠ્યો. "શું કહ્યું અજય દવે."