મરાઠી નવું વર્ષ ગુડી પડવો. પ્રભુ રામચન્દ્ર જીએ લોકોને વાલી નામના લૂંટારાના ત્રાસથી મુક્ત કર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતો. આ દિવસે વિજયની ખુશાલી એ ઘરે ઘરે ગુડ્ડી એટલે કે ધજા રોપણ કરી મનાવવામાં આવતો હતો તેથી તેને ગુડીપડવો એવું કહેવામાં આવે છે. ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા વર્ષનો પ્રથમ દિવસ છે. બીજી એક દંતકથા મુજબ પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા, તે દિવસે ચૈત્ર સુદ