ખાસ સાંજ

(11)
  • 3.5k
  • 1
  • 1.2k

આજે ખરેખર મને હાશકારો થયો. કેટલાય દિવસ ના ઉજાગરા પછી મને નિરાંત ની ઊંઘ આવશે એમ વિચાર આવતા જ હું કોફી સાથે બાલ્કની માં જઈ ઊભો રહ્યો..એક અજાણ્યા સિટી અને એમાં પણ નવા દેશ માં એકલા રેહવું બોવ મોટી પરિક્ષા હતી. દુબઈ ના બુર એરિયા માં મને એક મલ્ટી નેશનલ મોલ માં જોબ તો મળી પણ અહી રેહવુ એક મોટું સંઘર્ષ હતું.અજાણ્યું શહેર , કલ્ચર અને જીવનશૈલી કઈક અલગ જ હતી. જોકે રેહવાની બધી વ્યવસ્થા કંપની તરફથી હતી પણ અજાણ્યા લોકો ની સાથે રેહવું થોડું અઘરું હતું. નાનકડા રૂમ માં ચાર લોકો અને એમાં પણ અલગ