અણજાણ્યો સાથ - ૪

(24)
  • 4.7k
  • 2.2k

અહીં વસંત ભાઈનાં ઘરે તો જાણે મેળો જામ્યો હોય એવુ વાતાવરણ હતુ, આજ ખુશ ખુશાલ બંન્ને પરીવારની આંખોમાંથી જાણે ઊંઘ કોક ચોરી ગયુ હતુ, દિપક ભાઈ દિકરી માટે ખૂબ જ ખુશ હતા, ને વસંત ભાઈ, વસંત ભાઈ તો રાજ -સપના ની જોડી જોઈ સમાતા નોતા, ને કેમ ન હોય? સંતાનો નો ઉજ્જવળ ભવિષ્ય ને એકબીજા માટે અટુટ પ્રેમ ને સમર્પણ જોઈ એમની છાતી ગદગદિત થઈ જતી હોય છે, ને મનથી એકજ આશીર્વાદ નીકળે છે ખુશ રહો, બસ સદા ખુશ રહો. પણ કહ્યું છે ને કે જો એકસામટી ખુશી મળે પછી પેલો ઈશ્વર દુખના પહાડ પરથી એવો ધક્કો મારે