અણજાણ્યો સાથ - ૩

(28)
  • 5.3k
  • 1
  • 2.3k

જયશ્રી કૃષ્ણ???વાચક મિત્રોને ખાસ વિનંતી કરું છું કે લખવામાં ઘણી બધી વ્યાકરણ ની ભુલો હશે જ, તો એ બદ્લ મને માફ કરશો. તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી ને જરુર જણાવજો.હવે જોઈએ સપનાના સપના ક્યાં પહોચે છે. વસંત ભાઈ સાથે વાત પુરી કરી દિપક ભાઈ કહે છે, બેટા કાલથીજ સગાઈની તૈયારી કરવાની છે, ભલે વસંત ભાઈ કહે કે એ લોકો સાચવી લેશે, પણ આપણે અહીંથી તૈયારી કરી ચાલશુ જેથી ત્યાં કોઇ તકલીફ ન પડે, ને હું કિરણ ના સાસરે જાણ કરી દઉં જેથી એ કેટલા લોકો આવશે એ પ્રમાણે ટિકિટની વ્યવસ્થા કરી શકાય, ને સામે