સરિતાનો સાગર

  • 3.5k
  • 1.1k

સરિતાનો સાગર ... !! (અહીં આપવામાં આવેલી આ પ્રેમકથા એક કાલ્પનિક વાર્તા છે. આ સ્વરચિત વાર્તામાં આવતા પાત્રનાં નામ, સ્થળ, શહેર જગ્યા બધું કાલ્પનિક છે. આ બાબતમાં કોઈ પણ વ્યક્તિએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી.) ???????????? આજે 09 જાન્યુઆરી, કેલેન્ડર પર નજરને ફેરવતો સાગર એકાએક કોઈ અનેરી સ્મૃતિઓની સવારીમાં સરી ગયો. તેને યાદ આવી ગયું કે આજે સરિતાનો 51મો જન્મદિવસ છે. સરિતા તો ઘર પર હાજર નથી. તે બે દિવસથી શહેર મહિલા ઉત્કર્ષ મંડળના ઉપક્રમે પ્રવાસના દૌર પર છે. સાગર વડોદરા જિલ્લા સહકારી બૅન્કમાં ઘણા સમયથી કામ કરતો હતો. સમય પસાર થતાં