બાળ બોધકથાઓ - 1

(17)
  • 28.9k
  • 4
  • 13.5k

નાનપણથી નાની નાની બોધવાર્તાઓ ખૂબ ગમતી . પછી ભલે એ પંચતંત્રની વાર્તાઓ હોય કે અકબર બીરબલની વાર્તાઓ . કે દાદા-દાદી ની હળવી ફુલ વાર્તા હોય . મનમાં વીચાર આવ્યો કે આવી જ નવી બોધવાર્તાઓ લખીએ તો ? અને આ એક નાનકડો પ્રયાસ ચાલુ કર્યો અને નામ આપ્યું "બાળ બોધકથાઓ" . નામ તો બાળ બોધકથાઓ છે પણ આ વાર્તાઓ હરેક ઉંમરની વ્યક્તિઓ ને ખૂબ કામની છે . કેમકે સારી વાત સાંભળવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી . બસ બાળકોની શીખવાની ક્ષમતા પ્રૌઢ વ્યક્તિઓ કરતાં વધુ હોય છે કદાચ એટલેજ વાર્તાઓ