દિવાલ

(4.5k)
  • 6.1k
  • 1
  • 1.6k

'' દિવાલ " ( આપણે માં નું ઋણ તો કદી અદા નઈ કરી શકીએ....!, માં એટલે લાગણી નો સાગર.., જે માં એ આપણને સાગર માં નવડાવ્યા, એ માં ને આપણે લાગણી ની એક બુંદ પણ પાછી આપી શકીએ તો પણ ઘણું છે.........! અને જીંદગી ક્યારેક એવા સંતાનો નથી આપતી કે ઋણ ચૂકવી શકે, ઊલટાનું તે દુખ આપે છે, અને ક્યારેક કોઈ વિરલો એ ચૂકવવાં માગતો હોય તો પણ નસીબ સાથ નથી આપતા..) જેક્સન