અર્ધ વિરામ...

  • 4.7k
  • 1
  • 1.1k

મૌન માં સંભળાતું પ્રેમનું ગીત.... कोई ये कैसे बताये के वो तन्हाँ क्यों हैवो जो अपना था, वही और किसी का क्यों है? यही दुनिया है तो फिर, ऐसी ये दुनिया क्यों हैयही होता है तो, आख़िर यही होता क्यों है? कैफ़ी आज़मी આજે દરિયા ની સામે બેઠેલી સ્નેહલ નું મન કંઈક વિચારો ના વમળ માં ડૂબતા સૂર્યની જેમ અર્ધવિરામ માં અટકેલું હતું. આવતીકાલથી સ્નેહલ ની જિંદગી એક નવી દિશા ઉઘાડવાની હતી... નિવૃત્તિ તરફની.... અને મન પાછું જ્યાંથી શરૂઆત કરી હતી તે બિન્દુ પર આવીને અટકી જતું હતું. સ્નેહલ એટલે ખડખડાટ હાસ્ય પાછળ મનની અધૂરપ