ઘરની લક્ષ્મી

(27)
  • 4.2k
  • 1.3k

" ઘરની લક્ષ્મી " " ભાભી તમારા હાથની રસોઈ એટલે કહેવું પડે હોં..!! તમે શું જાત જાતનાં મસાલા અંદર મીક્સ કરો છો..?? કંઈ ખબર જ પડતી નથી.. પણ જમવાનું અફલાતુન બનાવો છો બાકી...દિિ ખુશ થઈ જાય તેેેવુુ... " બોલતો બોલતો યુગ હાથ ધોઈને ઘરની બહાર નીકળ્યો. યુગ અને સંજય બંને સગાં ભાઈઓ બંનેની વચ્ચે ખાલી સવા વર્ષનો જ ફેર, બંને ભાઈઓને ખૂબજ મેળ આવે, પોતાના મમ્મી-પપ્પાએ બંનેને ખૂબ ભણાવ્યા અને એન્જિનિયર બનાવ્યા. નાનું પણ સુખી કુટુંબ, ઘરમાં બધાં ખૂબજ પ્રેમથી હળીમળીને રહે. સંજયના લગ્ન થયે હજી છ મહિના જ થયા હતા. તેની પત્ની સીમા પણ ખૂબજ ડાહી અને ગુણીયલ છોકરી