વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 1 - સંપાદન - દર્શના વ્યાસ

(15)
  • 11.5k
  • 4.6k

વાર્તા વિશ્વ- કલમનું ફલક ઇ -સમાયયિકનો પ્રથમ અંક  આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ,વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધરૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓનાપ્રથમ આવૃત્તિ'વાર્તા વિશ્વ-કલમનું ફલક'સંપાદક:દર્શના વ્યાસ'દર્શ'ભરુચમો: 7405544547ઇમેઇલ: darshanavyas04@gmail.comએડિટર ટીમ:સેજલબેને શાહનિષ્ઠાબેન વચ્છરાજાનીશૈલીબેન પટેલઝરણા રાજાહીમાંશુભાઈ ભારતીયચેતવણી: આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ,નિર્વિઘ્નં