આપી સ્વતંત્રતા

(26)
  • 3.8k
  • 1
  • 1.1k

*આપી સ્વતંત્રતા*. લઘુકથા... ૧૫-૮-૨૦૨૦ શનિવાર...આ શું છે આવે છે ટીવીમાં પપ્પા ???એકાએક નાનકડાં જયે જિજ્ઞાસા વૃત્તિ થી પ્રશ્ન કર્યો...પિનાકિન ભાઈ બેટા...એ પરેડ છે... આજે આપણો દેશ અંગ્રેજોની હકુમતમાં થી આઝાદ થયો હતો એટલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે અને " સ્વતંત્રતા દિવસ " તરીકે ઉજવવામાં આવે છે...પણ પપ્પા આ સ્વતંત્રતા ( આઝાદી )એટલે શું???બેટા આઝાદી અને સ્વતંત્રતા એને કહેવાય કે જે ગુલામી પ્રથામાં થી આઝાદી મળે અને સ્વતંત્રતા થી જીવન જીવવાનો દરેકને અધિકાર મળે એ સ્વતંત્રતા...તો પપ્પા આપણાં ઘરમાં મમ્મી ને કેમ સ્વતંત્રતા નથી મળતી....!!!દાદા અને તમે કંઈ પણ વાત હોય ત્યારે એમ કહો છો મમ્મી ને કે તું સ્ત્રી