બીજી દુનિયા

  • 3.4k
  • 894

આપણી ધરતી સિવાય બીજી દુનિયા છે? આવા સવાલો ઘણી વખત ઉદભવ્યા છે ,અને તે સવાલ હંમેશા રહસ્યમય રહયો છે. ઘણી જગ્યા એવી છે જ્યાં એવી માન્યતા છે કે બીજી દુનિયા અહીંથી શરૂ થાય છે. આપણા ભારતમાં પણ એવી માન્યતા છે કે હિમાલયની ટોચ પર થી સ્વર્ગમાં જઈ શકાય છે. પાંચ પાંડવો અને દ્રૌપદી પણ ત્યાંથી ને સ્વર્ગમાં જવા નીકળ્યા હતા આખરે યુધિષ્ઠિર તેમના કર્મોને આધારે પહોંચી શક્યા હતા. આવી માન્યતાઓ દુનિયામાં ઘણી જગ્યાએ પ્રવર્તે છે પૃથ્વી પરથી એવા પાંચ દરવાજા છે. જેને પેલે પાર બીજી દુનિયા છે એવી માન્યતાઓ પ્રવર્તે છે. આવા દુનિયામાં પાંચ દરવાજા છે . જેના દ્વારા બીજી