ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2

(15)
  • 14.6k
  • 8.5k

સહેજે વીચાર આવેલો કે કહેવતોનો વપરાશ કેટલો ઘટી ગયો છે ને "ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે" લખેલું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે હવે થોડી બીજી કહેવતો સાથે " ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - 2" લખ્યું છે આ લેખ ને પણ ખૂબ સારો પ્રતિસાદ મળે એજ આશા સાથે.... આમાં જે રમૂજી પ્રસંગો વર્ણવ્યા છે એ કહેવતો શીખવાની પ્રક્રિયાને હળવી બનાવવા વર્ણવ્યા છે...કોઈને એ ન ગમે તો ક્ષમા સાથે આ લેખ અહીં મૂકું છું....####################(1) કુવામાં હોય તો હવેડામાં આવે ને...● ટીન્યો શાળાએ જઈને સાહેબને ઘરકામ બતાવે ને સાહેબ કહે કે આ ઘરકામ તારા પપ્પાએ કર્યું છે