લઘુ કથાઓ - 8 - એક ચપટી પ્રેમ

(29)
  • 7.6k
  • 2.6k

લઘુકથા 8 એક ચપટી પ્રેમપુના માં મગરપટ્ટા વિસ્તાર માં " સેવન કલોઉડ" સોસાયટી માં લગભગ 12 માળ ના સાત બિલ્ડીંગસ અને દરેક માળ પર 4 ટુ બીએચકે ઘર હતા હતા આમ ટોટલ લગભગ સવા ત્રણસો કુટુંબ નો વસવાટ રહે. ફેબ્રુઆરી 2021ની 10 તારીખ કાંઈક અલગ જ ઊગી હતી અહીંયા. સોસાયટી ના તમામ સવા ત્રણસો ઘર માં અલગ અલગ રીતે લોકો એક બીજા ને પોત પોતાની પ્રેમ ની લાગણીઓ વ્યક્ત કરવા માંડ્યા હતા. એક અલગ જ પ્રકાર ની મીઠાશ અને સુંગંધ ફેલાઈ હતી. કોરોના