વણકહ્યો પ્રેમ..

(24)
  • 3.1k
  • 1
  • 971

લીના ઓફિસ જવાં માટે તૈયાર થઈ ગઈ હતી. સંજય અને લીના સાથે જ નીકળે રોજ ઓફિસ જવાં માટે, " ચલો સંજયયયયય, મોડું થાય છે," કેહાતા લીનાએ ગાડીની ચાવી ડ્રોવરમાંથી લીધી, અને રૂમમાંથી અંદરથી સંજયનો વળતો જવાબ આવ્યો, "હા..! આવુંજ છુ" એ સાંભળીને લીના બહાર નીકળવા દરવાજા પાસે આવી ત્યાંજ દરવાજે કોઈ અજાણ્યો યુવક આવીને ઊભો હતો, એને જોઈ લીનાએ પુછયું " જી..! કોનું કામ છે !? " પેલા માણસે વિનમ્રતાથી જવાબ આપતા કહ્યું, " મેડમ હુ રમેશ, મને રાઘવે મોકલ્યો છે..! એની તબિયત સારી ન હતી એટલે ત્રણ ચાર દિવસ એની જગ્યા પર હુ આવીશ, ચાવી આપો મેડમ ગાડી સાફ કરી