મોટીબેન

(12)
  • 5.7k
  • 1
  • 1.5k

# મોટીબેન #આ લેખ નું નામ ‘મોટીબેન’ રાખવા નું મન એટલા માટે થયું કે કોઈપણ વાર્તા ઉંમર વધવાની સાથે જ બને છે. બાકી તો જન્મ સાથે રચાતી અનેક વાર્તાઓ વૃદ્ધાવસ્થા સુધી ખબર પણ પડતી નથી કે જીવન આખું વાર્તા સ્વરૂપ ધારણ કરી વહેવા લાગ્યું છે….આમાં લખાતું જીવન કોઈ એક વ્યક્તિને આધારિત નથી…. ઘણાંને આધારિત હશે જ….પણ આ લેખ ના પ્રેરણા સ્ત્રોત ડો. નિમિત્તભાઈ ઓઝા દ્વારા લખાયેલ એક લેખ છે……? નામ તેનું મોટીબેન….. મેં સાંભળ્યું છે ત્યાંસુધી નાનપણથી તે ખૂબ જ વાચાળ, ખૂબ બોલકા,