અનોખો પ્રેમ

(29)
  • 4.8k
  • 1.3k

શહેર ની પ્રખ્યાત વીલ્સન કોલેજ નાં કેમ્પસ માં ફર્સ્ટ ઈયર નાં પહેલા દિવસે છોકરા છોકરીઓ નો એક ગ્રુપ નો મેળાવડો જામ્યો હતો અને બધા પોતપોતનો ઇન્ટ્રોડક્શન દેતા હતા.એવામાં ફેરારી કાર ની એન્ટ્રી થઈ અને બધાની ધ્યાન ત્યાં ખેંચાયું એમાંથી ચાવી ફેરવતો એક યુવાન ઉતર્યો. બ્રાન્ડેડ વ્હાઈટ જીન્સ, ટીશર્ટ, હાથમાં રાડો ની વોચ,સ્પોર્ટસ શૂઝ, ગોગલ્સ, ગળામાં સોનાની જાડી ચેન, ચારે તરફ નજર ફેરવી અને સામે ઉભેલા ગ્રુપ તરફ જઈ પોતાની ઓળખાણ આપી હાય એવરીબડી માય નેમ ઇઝ બોબ, મારું આખું નામ બકુલ ઓધવરામ બૂચ છે ટૂંકમા બોબ.બધા એની બોલવાની ઢબ અને આત્મવિશ્વાસ થી અંજાઈ ગયા અને પોતાની ઓળખાણ આપવા લાગ્યા.એમાંથી એક મીની સ્કર્ટ