મંગલ - 34 - છેલ્લો ભાગ

(28)
  • 3.2k
  • 1
  • 1.2k

મંગલChapter 34 – પિતાની મુક્તિWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં અંતિમ ચોત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પરાક્રમોની જાણ સરકારને થાય છે. તેની આવવાની વ્યવસ્થા વહાણ મારફતે કરવામાં આવે છે. તેનાં પરિવારને તેનાં જીવતા હોવાની અને પાછા આવવાની જાણ કરવામાં આવે છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ મંગલ Chapter 34 – પિતાની મુક્તિChapter 34 – પિતાની મુક્તિ ગતાંકથી ચાલુ“માફ કરજો, તમને એમ થતું હશે કે અમે તમને લોકોને કેવી રીતે ઓળખીએ છીએ ? ખરું ને ?” એક ભલા અધિકારીએ મંગલનાં પરિવારજનોને કહ્યું.“અરે !