લાગણી ...

(16)
  • 4.6k
  • 1
  • 1.6k

ક્યારેક હું ત્યાં ધીરજ ગુમાવી બેસું છું ., જ્યાં મારે ધીરજ રાખવાની જરૂર હતી ..... ક્યારેક હું ત્યાં અણસમજુ બની જાવ છું., જ્યાં મારે સમજી ને કામ કરવાની જરૂર હતી ... ક્યારેક હું તે વ્યક્તિ ને દુ:ખી કરી બેસું છું.,