આઝાદી

(13)
  • 4.6k
  • 1.1k

15 મી ઓગસ્ટ ની સવાર છે ને શેરીઓમાં પ્રભાતફેરી માં આઝાદી ના નારાઓ ગૂંજી રહ્યા છે. દાદા -દાદી અને પપ્પા બધા ટી.વી. માં દૂરદર્શન પર દિલ્હીમાં થતાં ધ્વજ વંદન કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળી રહ્યા હતા તેમાં વારે ઘડીએ આઝાદી શબ્દ નો ઉલ્લેખ થઇ રહ્યો હતો.ન્યૂઝપેપર માં પણ આજે આઝાદી વિશે વિશેષ લખેલું હતું. અચાનક જ આ નવા શબ્દ ને સાંભળી ને નાનકડાં હિતાર્થ ના મન માં સવાલો ની શરવાણી શરૂ થઈ.હિતાર્થ: પપ્પા આ આઝાદી શું છે?પપ્પા: મને ટીવી જોવા દે જા દાદા ને પૂછ ( છણકો કરીને કીધું)હિતાર્થ: પણ પપ્પા કોને આ આઝાદી કોણ છે?પપ્પા: કીધું