આકાંક્ષા ની વિરહ ની વેદના

(16)
  • 4k
  • 1.5k

આ વાર્તા એક એવી છોકરીની છે. જેના ટૂંક સમયમાં લગ્ન થવાના હોય છે. પણ‌ આ વાત એને અચાનક ખબર પડે છે એટલે તે થોડી દુઃખી હોય છે તો વાર્તાની શરૂઆત ત્યાંથી કરીએ જયારે એના લગ્ન નક્કી થાય છે. પરંતુ એના પહેલાં થોડો પરિચય આપી દઇએ. આકાંક્ષા એક વીસ વર્ષની છોકરી છે. જેણે હાલમાં ‌જ એનું કોલેજનુ ભણવાનું પૂરું કરેલું હોય છે. પણ‌ હાલમાં એ ખૂબ જ ખુશ હોય છે. કારણકે આ એનું કોલેજનુ લાસ્ટ યર હતું. પણ એક વાતે થોડી દુઃખી પણ‌ હોય છે. કારણકે રોજ એના friends ને મળવાનુ થતું હતું એ‌ હવે શક્ય નહીં બને. પરંતુ એણે