સ્ત્રી સંઘર્ષ ...ભાગ 2

(18)
  • 5.5k
  • 2
  • 2.9k

હર્ષ નું નામ સાંભળતા જ મીરા ને ચમકારો થયો. તેણે હર્ષ ને આં રીતે ક્યારેય જોયો જ ન હતો. તેને તો હર્ષ માં વિશ્વાસ પણ ન હતો અને આજ કારણ હતું કે આટલા વર્ષો પછી બંને બહેનો આજે મળી હતી. બંને એ સાથે સ્વાદિષ્ટ ભોજન લીધા પછી મીરા એ વિદાય લીધી. ઋચા તેને કાર માં રેલવે સ્ટેશન સુધી મૂકી આવી. બંને બહેનો પ્રેમની હૂંફ સાથે ભેટી અને પછી ફરી મળવા ઋચાએ મીરાને આગ્રહ કર્યો. માથું હલાવતા તે ગાડી માં બેઠી અને ઋચા તેને દૂર સુધી જતા જોઈ રહી. ગાડી તો ઉપડી ગઈ પણ મીરાના મનમાં વિચારો