ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 2 (બે પંખી ઘાયલ)

(21)
  • 4k
  • 1
  • 2.1k

જ્યારે બીજા માણસો ટોમીના રૂમનો દરવાજો તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે જ બાબા બારીમાંથી કૂદીને પેલી નીચે ઉભેલી કારમાં બેસી નીકળી ગયો. પેલી બાજુ ટોમીની વાઇફ પોતાની કાર લઇને પેલેસ આવતી હતી ત્યારે બે કાર તેની કારનો પીછો કરવા લાગી. પાછળ રહેલી બે કાર વારંવાર જેનેલિયાની કાર ને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આ જોતા જ જેનેલિયા એ ચાલુ કારે બાજુમાંથી ડિક્કી ખોલી તેની પિસ્તોલ કાઢી. જેનેલિયાનો પરસેવા છૂટવા લાગ્યો. ગભરામણ વધવાની સાથે તેણે કારની ગતિ એકાએક વધારી દીધી. થોડી વાર પછી જ્યારે અચાનક તેની નજર સાઇડ કાંચ પર પડી ત્યારે પેલી બંને કાર ગાયબ થઈ ગઈ હતી જાણે