તમને મળી ને આનંદ થયો

(20)
  • 7.1k
  • 1.7k

તમને મળી ને આનંદ થયો સાંજ ના લગ્ભગ છ વાગ્યા હતા સુરજ વિદાય લઈ રહ્યો હતો ને બધુજ સોનેરિ દેખાતુ હતું. દરિયા ના મોજા પત્થરો સાથે જોરથી અથડાતા હતા ને સુંદર સંગીત રેલાવતા હતા. ત્યાંજ મોજા થી થોડી દૂર એક પત્થર પર રાહુલ એક્લો બેઠો પોતના બિર્થડે પાર્ટી ની તૈયારી કરી રહ્યો હતો. દુર દુર સુધિ કોઇ દેખાતુ નહોતું. રાહુલ એક્લો પાર્ટી ની તૈયારી મા લાગેલો હતો ચાર કેન બિયર ના , ઘણો બધો નાસ્તો , બિર્યાનિ ને એક નાની પાઇનેપલ કેક. દરિયા કિનારે હવા ખુબ જોરથી આવી રહી હતી એટલે એક ઉંચા પત્થર ની પાછડ એ તૈયારી કરી રહ્યો