ભુખ....

(11)
  • 3.4k
  • 1
  • 708

ભુખ.....વાર્તા (કાલ્પનિક) દિનેશ પરમાર નજર ***********************************દિવારો સે બાતે કરના અચ્છા લગતા હૈ હમ ભી પાગલ હો જાયેંગે એસા લગતા હૈ કીતને દિનોં કે પ્યાસે હોંગે યારો સોચો તોશબનમ કા કતરા ભી જીનકો દરિયા લગતા હૈ - કૈંસર ઉલ-જાફરી *********************************** છેલ્લા ઘણાં દિવસોથી રોજીરોટી અને કામ વગર બેઠા બેઠા કંટાળેલા અને આ રીતે હજુ વધુ દિવસો કાઢવાના આવશે તો અનાજ - પાણી વગર ઘર કઈ રીતે ચલાવશું? ની ચિંતા કરતા સુરેન્દ્ર અને રણજીતના કાન ચમક્યા. અને - એકમેક તરફ આશ્ર્ચર્ય અને આશા સાથે આંખોથી વાતો કરતા દુર દુર વેરાન રણની ધારે