લઘુ કથાઓ - 5 - પ્રિઝનર

(40)
  • 7.2k
  • 2.6k

લઘુ કથા 5 : પ્રિઝનરપુણે ની યરવડા જેલ ના મોટા ગેટ પાસે પોલીસ ની બ્લુ વેન આવી ને ઉભી રહે છે. જેમાં થી લગભગ 10 એક વ્યક્તિઓ ઉતરે છે અને વેન માં થી ચાર અને ગેટ પાસે ને બીજા બે એમ છ ઓફિસર્સ એ દસે ને લોકોને લાઇન માં ઉભા રાખે છે. એક પછી એક ગેટ માં બધા અંદર પ્રવેશ કરે છે અને અંદર કેબીન જેવી જગ્યા માં એક ઓફિસર બેઠો છે જે દરેક ના નામ અને ઉંમર પૂછે છે સાથે સાથે કયા ગુના હેઠળ આવયા એની નોંધ