જળ પડકાર વિશ્વ જળ દિવસ 22 માર્ચ જળ છે પ્રકૃતિનો ઉપહાર, જળ છે ધરતીનો શૃંગાર, જીવજંતુ અને પશુ પંખી એ બધાનો છે પાલનહાર એથી વેડફતા પહેલાં કરો વિચાર. વિશ્વના તમામ ધર્મ કે ધર્મ ગ્રંથોમાં પાણીનું મહત્વ આ રીતે દર્શાવાયું છે.વેદ : ‘હે જળ, તમે તો જીવન પ્રદાયક છો. અમને એવું પોષણ આપો કે અમે ઉલ્લાસ ભર્યું જીવન જીવી જઈએ. પાણી પ્રાણી કેરો પ્રાણ, પાણીની બચત પ્રાણો નું દાન.જો પાણી જાય એળે તો દુઃખ આવે આપમેળે્.કુરાન :પાણી મનુષ્ય પ્રાણી અને પાક માટે છે, એનું જતન કરીએ