નીલગગનની સ્વપ્નપરી ... - સોપાન 05

  • 3.8k
  • 1
  • 1.7k

નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05. ??????????????મિત્રો, આપણે 'નીલગગનની સ્વપ્નપરી' નવલકથાના સોપાન... 04 માં આપણે જોયું કે ૫રિતાની માસીનું દેહાવસાન થઈ ગયું. સૌ ગમગીન બન્યા. પરિતાને આઘાત વધુ લાગ્યો. અંતિમવિધિ વિધિવત પૂરી થઈ. પ્રથમ સત્રાંત કસોટી પણ આવી અને કાર્યક્રમ પણ આવી ગયો. સૌ પરીક્ષામાં તૈયારીમાં લાગી ગયા. પરીક્ષા પૂરી થતાં જ નવરાત્રી 04 ઑકટોબર અને મંગળવારથી શરૂ થશે.જોઈએ શું થાય છે ! તો આપણે આગળ વધીએ સોપાન 05 પર. ??????????????નીલગગનની સ્વપ્નપરી ... સોપાન 05 પરીક્ષાઓ પૂરી થતાં જ સૌએ હાશકારો લીધો. આજે તો શાળામાં રજા રાખવામાં આવેલી હતી